New Posts New

ફાડા લાપસી (6 વ્યકિત માટે)

સામગ્રી:

  • ૨૫૦ ગ્રામ ઘઉંના ફાડા
  • ૨૦૦ ગ્રામ ઘી
  • ૩૦૦ થી ૩૫૦ ગ્રામ ખાંડ
  • દ્રાક્ષ
  • ઈલાયચીનો ભૂકો
  • બદામ , ચારોળી , ખસખસ પ્રમાણસર

રીત:

  • પ્રથમ ફાડાને ઘી મૂકી શેક્વા. સહેજ ગુલાબી રંગના થાય એટલે તેમાં ગરમ પાણી રેડવું. ૧ ક્પ ફાડા હોય તો 3½ ક્પ પાણી રેડવું.
  • તેમાં દ્રાક્ષ નાખવી અને ધીમા તાપે ચડવા દેવા. દાણો ચડીને ફુલી જાય પછી જ તેમાં ખાંડ નાખવી.
  • ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દેવું. પછી ઈલાયચીનો ભૂકો નાખવો અને થાળીમાં પાથરીને ઠારી દેવું.
  • તેના પર બાફેલી બદામની કાતરી નાખવી. ચારોળી અને ખસખસ ભભરાવીને કાપા પાડવા.

 

 

1 Comment

  • ABC Reply

    March 23, 2017 at 10:05 am

    Great site …keep it up developer….

     

Leave a Comment

Login

Welcome! Login in to your account

Remember me Lost your password?

Lost Password