New Posts New

Kudrat Ni Chhe Kamal – Barkat Virani ‘Befam’

Update Required To play the media you will need to either update your browser to a recent version or update your Flash plugin.

કુદરતની છે કમાલ – બરકત વિરાણી ‘બેફામ’

કુદરતની છે કમાલ ચમન માં જ ફુલ છે
કાંટા મુક્યા છે સાથ માં બસ એ જ ભૂલ છે.

તુ હું તો સામસામા કિનારા નાં વાસીઓ
તારો ને મારો પ્રેમ ફક્ત એનો પુલ છે.

શ્રધ્ધા મને છે એટલી તારી દયા ઉપર,
કીધા નથી મે પાપ જે એ પણ કબુલ છે.

મારા મરણ ઉપર ને રડે આટલાં બધા,
‘બેફામ’ જિંદગી ના બધાં દુઃખ વસુલ છે.

Kudrat Ni Chhe Kamal – Barkat Virani ‘Befam’

Kudrat Ni Chhe Kamal Chaman Ma j Phool Chhe,
Kanta Mukya Chhe Saath Ma Bas E J Bhul Chhe.

Tu Hu To Saam Saama Kinaara Na Vaasio,
Taaro Ne Maaro Prem Fakt Eno Pool Chhe.

Shradhha Mane Chhe Etli Taari Dayaa Upar,
Kidhaa Nathi Me Paap Je E Pan Kabool Chhe.

Maara Maran Upar Ne Rade Aatla Badha,
‘Befam’ Jindgi Na Badha Dukh Vasul Chhe.

 

0 Comments

Leave a Comment

Login

Welcome! Login in to your account

Remember me Lost your password?

Lost Password